________________
૪૬૧ દ્વાળ એથી
(સહેલડીની દેશી) પંચ મહાવ્રત આદર, બ્રાહેલડી, અથવા તો વ્રત બાર તે યથાશક્તિ વ્રત આદરી, સા. પાળે નિરતિચાર તે. ૧ વ્રત લીધાં સંભાળીએ, સારા હૈડે પરીએ વિચાર તે; શિવગતિ આરાધન તણે, સાવ એ બીજો અધિકાર તે. જીવ સર્વે ખમાવીએ, સાવ નિ ચારાશી લાખ તે મન શુદ્ધ કરી ખામણાં, સા. કેઈશું રોષ ન રાખ તે. સર્વ મિત્ર કરી ચિંત, સાકેઈ ન જાણે શત્રુ તે; રાગ દ્વેષ એમ પરિહરે, સા૦ કીજે જન્મ પવિત્ર તે. સ્વામી સંઘ ખમાવીએ, સા. જે ઉપની અપ્રીત તે સજજન કુટુંબ કરો ખામણાં, સારુ એ જિન શાસન રીત તે. ૫ ખમીએ ને ખમાવીએ, યાએહ જ ધમને સાર તે. શિવગતિ આરાધન તણે, સા. એ ત્રીજો અધિકાર તે. ૬ મૃષાવાદ હિંસા ચેરી, સા. ધન મૂછો મૈથુન તેલ ક્રોધ માન માયા તૃણું, સારા પ્રેમ છેષ પશુન્ય તે. નિંદા કલહ ન કીજીએ, સા. કુડાં ન દીજે આળ તે રતિ અરતિ મિથ્યા તજે, સા. માયાસ જંજાળ તે. ત્રિવિધ ત્રિવિધ સરાવિએ, સારા પાપસ્થાન અઢાર તે, શિવગતિ આરાધન તણે સાએ ચા અધિકાર છે.
ઢાળ પાંચમી (હવે નિસુ બહાં આવીયા એ. એ દેશી) જનમ જરા મરણે કરીએ, એ સંસાર અસાર તે કય કર્મ સહુ અનુભવે એ, કેઈ ન રાખણહાર તે.