________________
કર
શરણુ એક અરિહંત એ, શરણ સિદ્ધ ભગવંત તા; શરણુ ધમ શ્રી જૈનના એ, સાધુ શરણુ ગુણવંત તા. અવર મેાહ વિ રિહીએ, ચાર શરણુ ચિત્ત ધાર તા શિવગતિ આરાધન તળેા એ, એ પાંચમા અધિકાર તા. આ ભવ પરભવ જે કર્યાં એ, પાપ કર્મ કંઇ લાખ તા; આત્મ સાખે તે નિંદીએ એ, પડિક્કમિએ ગુરૂ સાખ તા. મિથ્યામતિ વર્તાવિયાએ, જે ભાખ્યાં ઉત્સૂત્ર તે; કુમતિ દાગ્રહને વશે એ, જે ઉથાપ્યાં સત્ર તેા; ઘડયાં ઘડાવ્યાં જે ઘણાંએ, ઘરી હુળ હથીયાર તા; ભવ ભવ મેલી મૂકીયાં એ, કરતાં છત્ર સંહાર તા. પાપ કરીને પોષીયા એ, જનમ જનમ પરિવાર તા; જનમાંતર પાહાત્યા પછી એ, કોઈએ ન કીધી સાર તા. આ ભવ પરભવ જે કર્યું... એ, એમ અધિકરણુ અનેક તા; ત્રિવિધ ત્રિવિધ વાસરાવીએ એ, આણી હૃદય વિવેક તે, દુષ્કૃત નિંદા એમ કરીએ, પાપ કરી પરિહાર તા, શિતિ આરાધન તણેા એ, એ છઠ્ઠો અધિકાર તા. ઢાળ ૬ ટી.
આધે તું જોયને જીવડા એ દેશી.
ધન ધન તે દિન માહરા, છઠ્ઠાં કીધા ધમ, દાન શીયળ તપ ભાવના, ઢાખ્યાં દુષ્કૃત કર્મી. શેત્રુજાદિક તીથની, જે કીધી જાત્ર; જુગતે જિનવર પૂછયા, વળી પાછ્યાં પાત્ર. પુસ્તક જ્ઞાન લખાવીયાં, જિષ્ણુતર જિન ચૈત્ય, સંઘ ચતુર્વિધ સાચવ્યા, એ સાતે ખેત્ર.
ધન
ધન
ધન
७