________________
૪૬૦ ગહિ ઘીમેલ, કાનખજુરડા ગગડા ધનેરીયાએ એમ તેઈદ્રિય જીવ, જે મે દુહવ્યા, તે મુજ મિચ્છામિ દુકકએ.૧૦ માંખી મત્સર ડાંસ, મસા પતંગીયાં, કંસારી કાલિયાવડાએ; ઢીંકણ વિંછુ તીડ, ભમરા ભમરીઓ, કતાં બગ ખડમાંકડીએ. ૧૧ એમ ચૌરિદ્રિય જીવ, જે મેં દુહવ્યા, તે મુંજ મિચ્છામિ દુકકોંએ જળમાં નાખી જળ, જળચર દુહવ્યા, વનમાં મૃગ સંતાપીયાએ.૧૨ પીડ્યા પંખી જીવ, પાડી પાસમાં, પિપટ ઘાલ્યા પાંજરે એક એમ પાંચેન્દ્રિય જીવ, જે મેં દુહવ્યા, તે મુજ મિચ્છામિ દુકએ.૧૩
ઢાળ ત્રીજી.. (વાણું વાણું હિતકારી છે. એ દેશી.) કોંધ લેભ ભય હાસ્યથીજી, બેલ્યાં વચન અસત્ય; ફૂડ કરી ધન પારકાંજી, લીધાં જેહ અદત્તરે જિન), મિચ્છામિ દુકકર્ડ આજ, તુમ સાખે મહારાજ રે જિનજી, દેઈ સારૂં કાજ, જિનજી મિચ્છામિ દુકકડું આજ. ૧ દેવ મનુષ્ય તિર્યંચનાંછ, મૈથુન સેવ્યાં જેહ; વિષયારસ લંપટપણે, ઘણું વિડંખે દેહરે. જિન”. ૨ પરિગ્રહની મમતા કરી, ભવ ભવ મેલી આથ; જે જહાંની તે તિહાં રહી છે, કેઈ ન આવે સાથ રે, જિન. ૩ રયણી ભજન જે કર્યા છે, કીધાં ભક્ષ અભક્ષ, રસના રસની લાલચે, પાપ કર્યા પ્રત્યક્ષરે, જિનજીક ૪ વ્રત લઈ વિસારીયાજી, વળી ભાગ્યાં પચ્ચક્ખાણ , કપટ હેતુ કિક્ષિા કરી, કીધાં આપ વખાણરે. જિનજીક ૫ ત્રણ ઢાલ આકે દહેજ, આલોયા અતિચાર, શિવગતિ આરાધન તજી, એ પહેલે અધિકારરે. જિન. ૬