________________
૪૫૯
તપ વીરજ આચાર એણી પર, વિવિધ વિરામ્યાં જેહ; આ ભવ પરભવ વળી રે લવાભવ, મિચ્છામિ દુક્કડં તેહરે. પ્રા૦૧૩ વળીય વિશેષે ચારિત્ર કેરા, અતિચાર આલેાઇએ;
વીર જિથ્રેસર વાણુ સુણીને, પાપ મલ સીધાઇએરે પ્રા૦ ૧૪
ઢાળ મીજી.
C
પૃથ્વી પાણો તે, વાઉ વનસ્પતિ, એ પાંચે થાર કહ્યાછે; કરી કરસણુ આરભ, ખેત્ર જે ખેડીયાં, કુવા તલાવ ખણાવીયાંએ.૧ ઘર આરંભ અનેક, ટાંકાં સાંયરાં, મેડી માળ ચણાવીએ; લીંપણું ગુ પણ કાજ, એણીપરે પરે પરે, પૃથ્વીકાય વિરાધીઆએ ૨ ધાયણ નાહણુ પાણી, ઝીલણુ અપકાય, છે।તિધેાતી કરી દુહન્યાએ; ભાઠીગર કુંભાર, લેાહ સેાવનગરા ભાડભુજા લીહાલ ગરાએ. ૩ તાપણુ સેકણુ કાજ, વજ્ર નિખારણુ, રગણુ રાંધણુ રસવતીએ; એણી પરે કર્માદાન, પરે પરે કેલવી, તેઉ વાઉ વિરાષીયાએ, ૪ વાડી વન આરામ, વાવી વનસ્પતિ, પાન ળ ફુલ ચુટીયાંએ; પેાંક પાપડી શાક, ચેકયાં સુકવ્યાં, છેદ્યાં છુંાં આોયાંએ ૫ અળશીને એરંડ, ઘાણી ઘાલીને, ઘણા તિલાદિક પીલીયાએ, ઘાલી કાલુ માંહે, પીલી સેલડી, કંદ મૂળ ફળ વેચીયાંએ, એમ એકેદ્રિય જીવ, હણ્યા હણાવીયા, હણુતાં જે અનુમાદિયાએ; આભત્ર પરભવ જેહ, વલીરે ભવેાલવે, તે મુજ મિચ્છામિ દુક્કડં એ;૭ કુમી સરમીયા કીડા, ગાડર ગડાલા, ઈયલ પેારા અલશીયાંએ. વાળા જળા ચુડેલ, વિચલિત રસ તણા, વળી અથાણાં પ્રમુખનાંએ.૮ એમ એઇંદ્રિય જીવ, જે મે ક્રુડુબ્યા, તે મુજ મિચ્છામિ દુક્કડ એ, ઉધેહી જુ લીખ, માંકડ મકાડા, ચાંચડ કીડી કથુઆએ