________________
૪૫૮ ગુરૂ એળવીએ નહીં ગુરૂ વિનયે, કોળે ધારી બહુ માન. સૂત્ર અર્થે તદુભય કરી સુધા, ભણીએ વહી ઉપધાનેરે. પ્રા. ૨. જ્ઞાને પગરણ પાટી પરથી, કવણી નેકારવાલી, તેહ તણી કીધી આશાતના, જ્ઞાન ભક્તિ ન સંભાળી. પ્રા. ૩ ઈત્યાદિક વિપરીતપણાથી, જ્ઞાન વિરાધ્યું જેહ, આ ભવ પરભવ વળીરે ભભવ, મિચ્છા મિ દુક્કડં તેહર, પ્રાણુ સમકિત લે શુદ્ધ પાણી, વીર વદે એમ વાણરે પ્રા. ૪ જન વચને શંકા નવિ કીજે, નવિ પરમત અભિલાખ સાધુ તણી નિંદા પરિહરજે, ફળ સંદેહ મ રાખશે. પ્રા. ૫ મૂઢપણું છડે પરશંસા, ગુણવંતને આદરીએ; સાહમ્મીને ધર્મ કરી થીરતા, ભક્તિ પ્રભાવના કરીએ. પ્રા. ૬ સંઘ ચત્ય પ્રાસાદ તણે જે, અવર્ણવાદ મન લેખે; દ્રવ્ય દેવકો જે વિસા, વિણસંતાં ઉગે છે. પ્રા. ૭ ઈત્યાદિક વિપરીત પણાથી, સમક્તિ ખંડ્યું જે, આ ભવ પરભવ વળી ૨ ભવોભવ, મિચ્છા મિ દુક્કડં તેહરે, પ્રાણી ચારિત્ર ચિત્ત આણી, વીર વદે એમ વાણી રે. પ્રા. ૮ પાંચ સમિતિ ત્રણ ગુતિ વિરાધી, આઠે પ્રવચન માય, સાધુ તણે ધર્મ પ્રમાદે, અશુદ્ધ વચન મન કાય. પ્રા૦ ૯ આવકને ધ સામાયિક પસહમાં, મન વાળી, જે જ્યણ પૂર્વક એ આઠે, પ્રવચનમાય ન પાલીરે પ્રા. ૧૦ ઈત્યાદિક વિપરીત પણાથી ચારિત્ર ડેહાળ્યું જેહ આ ભવ પરભવ વળીરે ભવભવ, મિચ્છા મિ દુકકડ તેહરે પ્રા૦૧૧ બારે ભેટે તપ નવિ કીધે, છતે યોગે નિજ શક્ત, ધર્મે મન વચ કાયા વિરજ, નવિ ફેરવાયું ભગતેરે. પ્રા. ૧૨