________________
૪૫૭
શ્રી પુન્યપ્રકાશનું સ્તવન દુહા. સફ્ળ સિદ્ધિ દાયક સદા, ચાવીશે જિનરાય; સહગુરૂ સ્વામિની સરસ્વતી, પ્રેમે પ્રણમું પાય. ત્રિભુવનપતિ ત્રિશલા તણેા, નન ગુણ ગંભીર; શાસન નાયક જગ જા, વર્ધમાન વઢવીર. એક દિન વીર જિષ્ણુંને, ચરણે કરી પ્રણામ; ભવિક જીવના હિત ભણી, પૂછે ગૌતમ સ્વામ. મુક્તિ મારગ આરાધીએ, કહા કિણુ પર અરિહંત સુધા સરસ તત્ર વચન રસ, ભાખે શ્રી ભગવ'ત. અતિચાર આલેાઇએ, વ્રત ધરીએ ગુરૂ સાખ, જીવ ખમાવે સયલ જે, ચેતિ ચેારાશી લાખ; જવિધિશું વળી વેાસિરાવીએ, પાપસ્થાનક અઢાર; પચાર શરણ નિત્ય અનુસરા, નિદા દુરિત આચાર શુભ કરણી અનુમાદીએ, ભાવ ભલેા મન આણ; અણુસણુ અવસર આદરી, નવપદ જપે! સુજાણુ. શુભ્રગતિ આરાધન તણા, એ છે દશ અધિકાર; ચિત્ત આણીને આદરા, જેમ પામે ભવપાર.
ઢાળ પડેલી.
(કુમતિ, એ છિંડી કીહાં રાખી-એ દેશી )
જ્ઞાન દરિસણુ ચારિત્ર તપ વિરજ, એ પાંચ આચાર; એહ તણા ઈહ ભવ પરભવના, આલેાઈએ અતિચારે. પ્રાણી તાન ભણેા ગુણ ખાંણી, વીર વઢે એમ વાણીરે. પ્રા૦ ૧