SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ આગમતવ નિર્દોષ–દેષરહિત રત હવા છે ૧. જે (આગમ) વડે ઘણું જીવો જ્ઞાન વિગેરે ગુણોથી યુક્ત થઈ જલદી ઈચ્છિત મેક્ષને પામ્યા છે. જે (આગમ)ને સર્વજ્ઞ અને ઈન્દ્રોએ પૂજનીય એવા જિનેશ્વર ભગવાન પર્ષદામાં નમસ્કાર કરે છે. જે ૨ છે જે (આગમ)થી કુમતના માર્ગથી મૂઢ-મેહ પામેલા છે શુદ્ધભાવવાળા થઈ દર્શન જ્ઞાન અને ચારિત્રને પામ્યા. જે (આગમ)ના પ્રભાવને ગણધર ભગવંતેએ મતિજ્ઞાન વિગેરેથી તેમજ ઉત્તમ કેવલજ્ઞાનથી પણ અસમ-અધિક કહ્યો છે. છે ક જે (આગમ)માં જગતનું તમામ શુદ્ધ સ્વરૂપ ( બતાવવામાં આવેલું) રહેલું છે તેમજ હમેશાં હિત કરનારી એવી ઉદ્દેશ સમુદેશ વિગેરે વિધિઓ પણ (બતાવવામાં આવેલી) રહેલી છે. તે (આગમ) માન્ય છે તેને ધારણ કરે, તે વડે મોક્ષદ્ધિ પ્રાપ્ત થાઓ, તેને નમસ્કાર થાઓ ! તેથી ઉત્તમ માનસ થાઓ! . ૪ તેનું સંપૂર્ણપણે થાઓ! તેને વિષે નિર્મલ શ્રદ્ધા રહે! જે આગામથી બીજી કઈ પદ અધિક પ્રભાવશાલી જૈનમાર્ગમાં નથી. જ્ઞાનિઓએ શુદ્ધ આગમના વિધિ-અધ્યયન કરવા માટે ભવના ભયને ભેદવામાં પ્રધાન એવા કાલ વિનય આદિ આઠ (આચારો) કહ્યા છે પ मत्यादिकान् गणभृतो जगुरुक्तिशून्यान् युक्तं गिराऽऽगममिहाऽस्ति ततोऽयमादयः । स्थाप्यान् तथैव चतुरोऽपि च बोधभावान् नैवानुयोगमहिमापि च वित्त एषाम् ॥ ६॥ અર્થ–શ્રી ગણધર ભગવતેએ મતિ આદિ ચાર જ્ઞાનેને મૂક કહ્યા છે. જ્યારે આગમ-શ્રુતજ્ઞાનને અમૂક બોલતું કહ્યું છે. અને તેવીજ રીતે એ ચારે જ્ઞાનભાને સ્થાપ્ય-ઉદેશ સમુદેશ આદિને અવિષય કહ્યા છે, અને પ્રસિદ્ધ જે અનુગ તે પણ એને ચારજ્ઞાનેનો પ્રવર્તતો નથી ફક્ત કૃતજ્ઞાનને જ અનાયેગ પ્રવર્તી છે. આ ઉપરથી આગમ આય-મહાન છે.
SR No.022335
Book TitleShodashak Prakaran
Original Sutra AuthorN/A
AuthorChandansagar, Saubhagyasagar
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1957
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy