________________
૩૨૨
આગમાધિકાર પુરૂને હેય-ત્યાજ્યને ત્યાગને ઉપદેશ કરનાર અને પિતે ત્યાયને આચરનાર છને વિષે મિથ્યાત્વને વધારે છે તે માટે શુદ્ધ આચારના પાલનકરનાર મુનિજ શુદ્ધાચારને કહે ૩૬
इत्थं शास्त्रवचः समाहितधिया बुवा जिनेशोदित, सद्वाचंयमसाधितं शिवकरं श्राद्धाः गुणप्राप्तये। उद्यच्छन्तु सदा प्रमादनिचयं प्रोज्झ्यादरात् धीयतां, सन्मार्गादरणे मनश्च निखिलानन्दात्मसिद्धिप्रदे ॥३७॥
અર્થ-આ પ્રમાણે જિનેશ્વર ભગવંતે પ્રરૂપિત શ્રેષ્ઠ મુનિવરેએ આરાધિત અને કલ્યાણ કરનાર એવા આગમવચનને શાંતચિત્તથી સમજીને હે શ્રમણોપાસકે ! ગુણની શ્રેણીની પ્રાપ્તિ માટે પ્રમાદોને ત્યજી આદરપૂર્વક ધર્મોદ્યમ કરે અને સંપૂર્ણ આનંદ રૂપ મોક્ષને દેનાર એવા મેક્ષમાર્ગને આચરણમાં અંતઃકરણને સ્થાપે.