________________
સદ્ધ દેશના–વિભાગ ખીસ
ત્રેપનમું ]
અવસ્થાના નાશ પણ દ્રશ્યને નાશ નથી.
મૂલ જડ આદિમાં નથી. આગળ પ્રવૃત્તિ નથી તે વસ્તુ હાય શાની ! જે ભૂત ને ભવિષ્યમાં ન હેાય તે ન હેાય. કવિએ કહે છે કે-નાલતો વિતે માત્તે મૂળ વસ્તુ એ અવિભાજ્યમાન વસ્તુના પ્રાદુર્ભાવ થતા નથી, ઝાડ થયું તે બીજ પાણી હવા પૃથ્વી તે મળીને ઝાડની અવસ્થા, આપણું શરીર પૃથ્વી પાણી ખારાક વાયુ તેનું અવાંતર, મૂલ વસ્તુ નવી વસ્તુ ઉત્પન્ન થાય તે અને નહી પણ પર્યાયાન્તર અવસ્થા બને છે જે વિદ્યામાન નથી તેના ભાવ ન હેય. જે વસ્તુ વતમાનમાં તેને સર્વથા નાશ હોય જ નહી. બીજા રૂપમાં ગઈ. લુગડું નાશ પામ્યું (ખાડો થયા, અનાજ નાશ પામ્યું લેાટ થયા. અવસ્થાના નાશ પણ દ્રવ્યના નાશ નથી.
૨૬૫
અતીતકાળને ઇતિહાસ રજુ કરનાર કોણ?
જેને અતીત ભવિષ્યકાલ નથી તે વર્તમાનમાં ડાયજ નહી. અંતે માનમાં ચાસ છે. ઈન્દ્રિયવ્યવહારથી માણમ પડે છે તેને ભૂત ભવિષ્યકાલ છે કે નહી ? જોઈ લે, પછી તે ભૂતનું જ્ઞાન ભવિષ્યકાળનું જ્ઞાન, તમારી ઇન્દ્રિયા વ્યવહારદ્વારાએ થઈ શકે છે ? ઈન્દ્રિયવ્યવહારદ્વારાએ ભૂત ભવિષ્યનું જ્ઞાન થઇ શકતું નથી. ભૂત ને ભવિષ્યનું જ્ઞાન કયા દ્વારાએ જાણીએ છીએ? તે વચન દ્વારાએ. ભવિષ્યનું પણ તેના વચનદ્વારાએજ જાણી શકાય. વર્તમાન ઈન્દ્રિયવ્યવહારે જણાતું સત્ય માન્યું. તે તેના ભૂત ભવિષ્ય માનવા જોઈએ. ભૂત ને ભવિષ્યને સત્ય ઈતિહાસ ને બુદ્ધિમાનદ્વારાએ, ઇતિહાસદ્વારાએ સત્ય કેટલાનું નીકળે ? જ્યાં સુધી અખંડ ઈતિહાસ પ્રવર્તેલા હાય ત્યાંસુધી, એ પાંચ દશ હજાર વર્ષ સુધીનું. તે પહેલાં પદાર્થ માનવે કે નહી? જો પદાર્થ ન માને તે છતા પદાર્થોની ઉત્પત્તિ માનવી પડે. ઇતિહાસ જેટલી માહિતી આપે તેની પહેલાંની વસ્તુ સમજવાનું કાઇ સાધન હોવું જોઈએ. ઇતિહાસ
f