________________
પડશક પ્રકરણ
| વ્યાખ્યાન
ક વ્યાખ્યાન-પ૩ ; “કરનારાધન હજુ
શાસકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીના ઉપકારને માટે છેડશક નામના પ્રકરણની રચના કરતાં આગળ સૂચવી ગયા કે આ જગતમાં જેટલા આસ્તિકે છે તે બધા દેવ ગુરૂ ધર્મ ત્રણ તત્ત્વની માન્યતામાં સરખા છે. એટલે સ્વરૂપ તરીકે સરખા. દરેક વ્યક્તિ થકી નામથકી સરખા ન માને, પણ દેવ ગુરૂ ધર્મ જાતિ તરીકે ત્રણેમાં આસ્તિકે એક સરખા માને છે. ત્રણે કાળ માનવા જોઈએ. - કેઈપણ આસ્તિક દેવ ગુરૂ ધર્મને નહીં માનું તેમ કહેવાને તૈયાર નથી. અર્થાત્ માનનારાજ છે. હવે ત્રણેને માનવામાં દેવ ગુરૂ ધર્મનું દેવપણું ગુરૂપણું ને ધર્મપણું તે પિતાની ઇન્દ્રિયના વ્યવહારને વિષય નથી. દરેક દેવાદિને માને છે. તે શા આધારે ? જેમાં ઇન્દ્રિય વ્યવહાર પ્રમાણુ કામ ન આવે તેવી વસ્તુને પ્રમાણિક શાના આધારે માને છે? દેવાદિ ત્રણે પદાર્થ છે. દેવનું દેવત્વ ગુરૂનું ગુરૂવ ધર્મનું ધર્મત્વ તે ઇન્દ્રિયવ્યવહારને વિષય નથી. ત્યારે જગતમાં સામાન્ય રીતે તે માનવામાં આવે છે. જે ઇન્દ્રિયવ્યવહારને વિષય હેય તેજ, નહીં તે માનવામાં આવતું નથી. તે પછી દેવનું દેવત્વ ગુરૂનું ગુરૂત્વ ધર્મનું ધર્મત્વ શાને આધારે માને છે? તે માટે શાસ્ત્રકાર જણાવે છે કે-મહાનુભાવ જે વર્તમાનકાલ તેમાં ઈન્દ્રિયવ્યવહારનો વિષય પ્રવર્તે વર્તમાનકાલની કેાઈ જડ, કેઈક છેડે તે એ તારે માનવા છે કે નહીં? ભૂતકાલ ન માને તેને વર્તમાન માનવાને હક નથી. ભવિષ્યકાલ ન માને તેને વર્તમાન માનવાને હક નથી. વર્તમાન ક્ષણસ્થાયીતેમ આ જીવનના અમુક વર્ષો પછી પહેલાની સ્થિતિ ને ભવિષ્યની સ્થિતિ કઈ? જેને પહેલી ભવિષ્ય સ્થિતિ ન માનવી તેને માટે