SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ચમભૂમિકકેટ અકર્મભૂમિમાં ઉપ મારા. ૩ અંતદ્વીપજ=૫૬ અંતદ્વીપમાં ઉર્ષને થનારા. કમભૂમિના લેપ ભરતક્ષેત્ર અરવતક્ષેત્ર મહાવિદેહક્ષેત્ર -અકર્મભૂમિનો ભેદ- હિમવંતક્ષેત્ર હરિવર્ષ ક્ષેત્ર ચકક્ષેત્ર હિરણ્યવંતક્ષેત્ર દેવકુરૂક્ષેત્ર ઉત્તરકુરુક્ષેત્ર અંતદ્વીપના ભેદ-૫૬ ભરતક્ષેત્રની ઉત્તર સીમાએ રહેલ લઘુહિમવંત પર્વતના પૂર્વ અને પશ્ચિમ બાજુના ભાગમાં હાથીદાંતના આકારે બે છેડા (દાઢારૂપે) ગયા છે એટલે પૂર્વ બાજુ બે અને પશ્ચિમ બાજુ બે એમ કુલ ૪ દાઢાઓ જેવા છેડા છે, તે દરેક ઉપર સાત દ્વીપે છે, તે સમુદ્રમાં છે, માટે અંતદ્વીપ કહેવાય છે. - આ રીતે ૭૪૪=૧૮ અંતઢીંપે લઘુહિમવંત પર્વતની ૪ દાઢા પર છે. આ રીતે અરવત ક્ષેત્રની ઉત્તર સીમાએ રહેલ શિખરી પર્વતના પણ પૂર્વ અને પશ્ચિમ બાજુના સમુદ્રમ
SR No.022333
Book TitleAdhyatmasar
Original Sutra AuthorN/A
AuthorKunvarvijay
PublisherJain Shree Sangh Paldi Ahmedabad
Publication Year1970
Total Pages610
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy