________________
ચૌદ ભેદ, બત્રીશ ભેદ તથા પાંચસે ને ત્રેસઠ ભેદ થાય છે, તેને વિચાર બાસઠ માગણથી ધાર, તેની ગાથા લખીએ છીએ.
"गइ इंदिए काए, जोए वेए कसाय णाणे य । संजम दंसण लेसा, भव सम्मे सण्णी आहारे ॥१॥
એ બાસઠ માર્ગણાનું યંત્ર આગળ છે, તે ઉપરથી પાંચસે ત્રેસઠ ભેદનું વિવરણ સમજી લેવું.
સિંહાં પહેલા કેઠામાં બાસઠ માગણના નામ લખ્યા છે,
બીજા કોઠામાં નારકી જીવના ચૌદ ભેદ મહિલા જે માણાને વિષે જેટલા ભેદ પામીયે તે દેખાડયા છે.
ત્રીજા કેઠામાં તિર્યંચના અડતાલીસ શેર માંહેલા જે માણાને વિષે જેટલા ભેદ પામીયે તે દેખાડ્યા છે.
ચોથા કઠામાં મનુષ્યના ત્રણ ત્રણ ભેદમાંથી જે માગણમાં જેટલા ભેદ પામીયે તે દેખાડ્યા છે,
પાંચમા કોઠામાં દેવતાના એકસે અઢાણુ ભેદમાંથી જે માગણને વિષે જેટલા ભેદ પામીયે તે દેખાડયા છે.
છઠ્ઠા કોઠામાં સરવાળે પાંચસે ત્રેસઠ ભેદમાંથી જે માગણાએ જેટલા ભેદ પામીયે તેના સરવાળા દેખાડયા છે.