________________
૧૬
વેઢનીયકમ તે જીવને છેાડવા ચાગ્ય છે અને વ્યવહારનયને મતે તા એક પુણ્ય આદરવા ચેાગ્ય છે, કેમકે મેાક્ષનગરે જતાં જીવને વિઘ્ન કરનારા એવા જે ક્રોધ, માન, માયા, લાભ, આધિ, વ્યાધિ, જન્મ, જરા, મરણ, શેાક, પીડા, વિષય, કષાય નિદ્રા, મમતા, મૂર્છા, અજ્ઞાન, મિથ્યાત્વ, અત, આદિ અનેક મેહરાજાના સુભટો ફરે છે, તે સવ જીવને મેાક્ષમાગે જતાં વિઘ્નકર્તા છે, માટે તિહાં પુણ્યરૂપ વલાવે। દ્વાવકે ભલે રૂડા હાય, તેા જીવ નિર્વિઘ્નપણે માક્ષનગરે પહોંચે તેથી વ્યવહારનયને મતે પુણ્ય આદરવા ચેાગ્ય છે કેમકે સમકિતીજીવ એને વેાલાવારૂપ કરી જાણે છે, એટલે જિનરાજનાં વચનમાં એ નય પ્રમાણુ છે, એમાં જો કોઈ એક નય ઉત્થાપે, તે તેનું વચન અપ્રમાણુ જાણવું.
૧૧ શિષ્ય-એ નવ તત્ત્વમાં જ્ઞેય એટલે જાણવા ચેાગ્ય કેટલા તત્ત્વ પામીએ ?
ગુરૂ-જીવ અને અજીવ એ એ તત્ત્વનું સ્વરૂપ જાણવા ચેાગ્ય છે,
ફ્રી શિષ્યે પૂછ્યું કે જીવનું સ્વરૂપ શું છે ? તે વારે ગુરૂ કહે છે. કે નૈગમ અને સંગ્રહનચે કરી સવજીવ સત્તાએ એકરૂપ છે,
કેમકે જ્ઞાનાદિક ચેતના ગુણુ કરી સહિત સજીવ એકરૂપ છે, સત્તાએ સરખા સિદ્ધસમાન છે, માટે એક ભેદે સજીવ કહીયે. અને વ્યવહારનયે કરી તા જીવના