________________
ગુરૂ-પુણ્ય તથા પાપ એ બે તે કર્યા આવે છે અને આશ્રવ તો કર્યા પણ આવે અને અણક્ય પણ આવે, જે કારણે પુણ્ય-પાપનાં જે દલીયાં છે, તે આAવરૂપ છે તે તે કર્યા આવે છે, અને અવ્રતી પણાના જે આશ્રવ છે, તે તે અણકર્યા આવે છે, અહિં ફરી શિષ્ય પૂછયું કે અણુર્યા આશ્રવ કેમ આવે? તે વારે ગુરૂએ કહ્યું જે એકેન્દ્રિયને પણ અગ્રતીપણે અઢારે પાપસ્થાનકનાં અણુકર્યા આશ્રવ આવે છે, એમ શ્રી ભગવતી સૂત્રમાં કહ્યું છે, માટે આશ્રવ કર્યા પણ આવે અને અણક્ય પણ આવે, એ આનું તત્ત્વ છે.
૬ શિષ્ય સંવરને તત્વ કહી બેલા તેને શે પરમાર્થ ?
ગુરૂ –આવતા કર્મને રેકે એટલે શુભકર્મનાં દલીયાને પણ રોકે અને અશુભકર્મનાં દલીયાને પણ રેકે, તેથી આવતા કર્મને રેકે, એ એનું તત્વ. - ૭ શિષ્યઃ-નિર્જરાને તત્વ કહી બેલાવ્યું તેને શે પરમાર્થ ?
ગુરૂક–સંવર તે માત્ર આવના કમને રોકે છે, પણ નિરા તે અગ્નિરૂપ છે, એટલે અંતરમાં પસીને શુભકમના દલીયાને પણ બાળી નાખે, અને અશુભકમના દલીયાને પણ બાળી નાખે, અર્થાત્ સત્તાએ શુભાશુભમાં દલીયાં રહ્યાં છે તેને નિજ રાવે, એ એનું તત્વ જાણવું.