________________
૧૩
૧ શિષ્યઃ-નવ તત્ત્વમાં જીવને તત્ત્વ કહી મેલાન્યા તેના શે. પરમાથ ?
ગુરૂ:-જ્ઞાનાદિક ગુણૅ કરી ચેતના સહિત છે, નિશ્ચય નયે કરી સત્તાએ સિદ્ધસમાન અને વ્યવહાર નચે કરી શુભાશુભ કર્મના ભેક્તા છે એ એનું તત્ત્વ જાણવું.
૨ શિષ્યઃ-સજીવને તત્ત્વ કહી મેલાન્યા તેના શે પરમાથ ?
ગુરૂ:–જ્ઞાનાદિક ચેતનારૂપ ગુણૅ કરી રહિત જડ સ્વભાવવાલા અને જેને સુખ-દુઃખનું જ્ઞાન નથી એ એનું તત્ત્વ જાણવું.
પરમા
૩ શિષ્યઃ-પુણ્યને તત્ત્વ કહી ખેલાવ્યું તેના શે
ગુરૂ: જેમ સાકરનું તત્ત્વ મીઠાશ છે તેમ એના મીઠા વિપાક જીવ ભાગવે છે તે પુણ્ય કહેવાય છે, એ એનું સત્ત્વ જાણુવું.
૪ શિષ્યઃ–પાપને તત્ત્વ કહી મેલાવ્યું તેના
પરમાથ ?
ગુરૂ:-જેમ અટ્ઠીનું તત્ત્વ કડવાશ છે તેમ એના કડવા વિપાક જીવ ભાગવે છે એ એનું તત્ત્વ જાણવું.
૫ શિષ્યઃ-આશ્રવને તત્ત્વ કી ખેલાયું તેને શે પરમાય!