________________
પરમયાલ, વચન રસાલ, જગઉપકારી, વઢે નરનારી, તથા જે સુધા સયી, નિથપથ પાલતા, ચારિત્ર દૂષણ ટાલતા,
સવ જીવને હિત કરતા, આવ્યાને ઉદ્ધરતા એવા ચૌદ હજાર મુનિવરાથી પરિવર્યાં અલ કર્યાં, ક્રોડા દેવતાએ સેવિત,
અનંતજ્ઞાનમય, અનંતદ્દનમય, અનંતચારિત્રમય,
અનંતતપેામય, અનંતદાનમય, અનંતવીય મય, અન તલાભમય, અનંતભેાગમય, અનંતઉપલેાગમય, ક્રોધરહિત, માનરહિત, માયારહિત, લેાભરહિત, હાસ્યરહિત, રતિરહિત, અરતિરહિત,
ભયરહિત, શેકરહિત, દુગારહિત, રાગરહિત, દ્વેષરહિત, માહુરહિત, મિથ્યાત્વરહિત, નિદ્રારહિત, કામરહિત, અજ્ઞાનરહિત, ક ંદર્પ રહિત, રાગરહિત, નિરાલી, નિાશી, નિરૂપાધિ, નિર્વિકારી, અનંતચતુષ્ટયી,
અક્ષય, અચલ, મકલ,
અમલ, અગમ, અનામી,
અકર્મા, અખંધક, અનુય, અભેદી, અવેકી, અછેદી, અખેન્રી, અસખાયી, મલેશી, મનવગાહી,
અવ્યાપી, અનાશ્રયી, અક ંપ,
અસ્ખલિત, અવિરાધ, અનાશ્રવ,