________________
છે શ્રી જિનાય નમ: શ્રી અધ્યાત્મસાર પ્રશ્નોત્તર ગ્રંથ चेतःकैरवकौमुदीसहचरः स्याद्वादविद्याकरः, कैवल्यममंजरीमधुकरः संपल्लतांभोधरः ॥ मुक्तिस्त्रीकमनीयभालतिलकः सर्मदः शर्मकृत् , श्रीमद्वीरजिनेश्वरस्त्रिभुवने क्षेमंकरः पातु वः ॥१॥
खिमाविजय जिन उत्तम पद, तेहने सेवे सुरनर द्वंद। निज रुप प्रगटे अमी वरसंत, कुंवर कहे प्रश्नोत्तर वृत्तंत ॥२॥
છે દેહા હિતેપદેશ કરવા ભણી, એ પ્રશ્નોત્તર ગ્રંથ છે ભણશે ગુણશે જે ભવિક, લહેશે તે શિવપંથ છે ૩ છે
તિહાં પ્રથમ શ્રી જિનસ્તુતિ લખિયે છીએ. જય ભગવાન રોલેક્ય તારણ, અશરણ શરણ, પરમાત્મા, પરમેશ્વર, જગત્રયાધાર, કૃપાવતાર,
મહિમાનિધાન, જ્ઞાપિતસકલનિધાન, સમગ્ર જતુના કરુણા બંધુ, ભવ્ય જીને ધર્મ પમાડતા, ભાવસિંધુમાં અનાથનાથ, શિવપુર સાથ,