________________
૫૨૬
૯ નવમો ધર્મકાર્યો આળસુ ન હોય. ૧૦ દશમો જેને ધર્મ સાંભળતાં નિદ્રા ન આવે. ૧૧ અગીયારમો બુદ્ધિવંત હોય. ૧૨ બારમો દાતાર હેય. ૧૪ તેરમો જેની પાસેથી ધર્મકથા સાંભળે, તેના પાછળથી ઘણા ગુણ બોલે.
૧૪ ચૌદમો કેઈની નિંદા ન કરે તથા કોઈની સાથે તાણખેંચ-વાદવિવાદ ન કરે, એ ચૌદ ગુણ સાંભળીનારમાં જોઈએ.
૯ આયુ જ્યારે બંધાય?
ગ, કષાય અને લેગ્યા એ ચાર જેવારે એકઠા મળે. તેવારે પરભવાયુ બંધાય.
૧૦ નિર્જર વેદનાની ચભંગી
નારકી જીવને મહાવેદના અને અલ્પનિજારા જાણવી. તથા સાધુને મહાવેદના અને મહાનિર્જર, ગજસુકુમાલની પેરે જાણવી, તથા દેવતાને અલ્પવેદના અને અપનિર્જરા જાણવી.
એ નિર્જર અને વેદનાની ચેલંગી કહી.