________________
પર૫
૮ આઠમે અર્થને વિસ્તારી તથા સંવરી જાણે. ૯ નવમે વ્યાકરણ રહિત છતાં કંઠની ભાષામાં પણ અપશબ્દ ન બોલે, ૧૦ દસમે વાણીએ કરી સમાજનેને રીઝી જાણે. ૧૧ અગીયારમો પ્રશ્નાર્થ ગ્રાહક
૧૨ બારમે અહંકાર રહિત. ૧૩ તેરમે ધર્મવંત.
૧૪ ચૌદમે સંતોષવંત.
( ૮ શ્રોતાના દ એલ. હવે શ્રોતાના ચૌદ ગુણ કહે છે -
-
૧ એક ભક્તિવંત,
( ૨ બીજો મીઠાબોલે. ૩ ત્રીજે ગર્વરહિત.
૪ ચેાથે સાંભળવા ઉપર રૂચિ. ૫-૬ પાંચમો અને છઠ્ઠો ચંચળતા રહિત એકાગ્રચિત્ત સાંભળે અને ધારે, જેવું સાંભળ્યું તેવું પ્રગટ અક્ષરે કહે
૭ સાતમો પ્રશ્નને જાણ. ૮ આઠમો ઘણા શાસ્ત્ર સાંભળ્યાના રહસ્ય જાણે,