________________
૪૯૦ ગુરૂ - સિદ્ધને જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય, એ ચાર ગુણ તથા અવ્યાબાધ, અમૂર્ત અને અનવગાહક એ ત્રણ પર્યાય નિત્ય છે, તે માટે એ નિત્યસ્વભાવ કહીએ અને એક અગુરુલઘુપર્યાય સિદ્ધને સર્વગુણમાં ઉપજવા-વિણસવારૂપ હાનિ-વૃદ્ધિ કરે છે, તે માટે સિદ્ધને અનિત્યસ્વભાવ કહીએ. -
એટલે દ્રવ્યાસ્તિયન કરી સિદ્ધને નિત્યસ્વભાવ કહીએ અને પર્યાયાસ્તિકન કરી સિદ્ધને અનિત્યસ્વભાવ કહીએ, એ પરમાર્થ જાણવો. | દર શિષ્ય - સિદ્ધપરમાત્માને અતિ તથા નાસ્તિપણું કેમ જાણીએ? - ગુરૂ – સિદ્ધપરમાત્માને જ્ઞાનાદિ અનંત ચતુષ્ટયરૂપ લક્ષમી પ્રગટ થઈ છે, તેનું સિદ્ધિને અસ્તિપણું જાણવું અને પરસ્વભાવ શુભાશુભરૂપ જે ઈન્દ્રિયસુખ તેનું સિદ્ધને નાસ્તિપણું જાણવું.
૬૩૦ શિષ્યઃ- સિદ્ધને ભેગી કહીએ અને અમેગી પણ કહીએ તેને શે પરમાર્થ ?
ગુરૂ –સિદ્ધને જ્ઞાન, દર્શન, અને ચારિત્રરૂપ ત્રણ ગુણ પ્રગટ થયા છે, માટે એ ત્રણ ગુણે કરી ચોરી કહીએ. તથા મન, વચન અને કાયા, એ ત્રણે ભેગથી સિદ્ધ રહિત છે, માટે અગી કહીએ,
૬૩૧-શિષ્ય –સિદ્ધને કર્તા કહીએ અને અકર્તા પણ કહીએ, તેને યે પરમાર્થ ?