________________
૪૮૫
દરર-હવે સિદ્ધને દર્શનગુણમાં છ કારક
પ્રથમ કર્તા સિદ્ધને જીવ; બીજું તેને દર્શનગુણ કારણ મળ્યું.
તેણે કરી ત્રીજું અનંતા દશ્ય પદાર્થને દેખવારૂપ કાર્ય કરવું છે.
ચોથું અભિનવપર્યાયનું સમયે સમયે દેખવાપણું સંપજતું જાય, તે સંપ્રદાન.
પાંચમું પૂર્વ પર્યાયના દેખવાપણાને સમયે સમયે વ્યય થતું જાય, તે અપાદાન.
આધાર તે દર્શનગુણ ધ્રુવને ધ્રુવપણે જાણ.
૬૨૩–હવે સિદ્ધને ચારિત્રગુણમાં પકારક કહે છે –
પ્રથમ કર્તા સિદ્ધને જીવ, બીજું ચારિત્રગુણુ કારણ મળ્યું.
ત્રીજું અનંતા ગુણને વિષે રમણ કરવારૂપ કાર્યને કરવું છે.
શું સંપ્રદાન તે અભિનવ પર્યાયનું સ્મણપણે સમયે સમયે સંપજતું જાય.
પાંચમું અપાદાન તે પૂર્વપર્યાયના રમણપણાને સમયે સમયે વ્યય થતું જાય.