________________
૪૭
એ રીતે નવ ભગીએ કરી સિદ્ધપરમાત્માનું સ્વરૂપ
જાણવું.
૬૧૧ શિષ્યઃ— હવે નિત્ય, અનિત્ય, એક, અનેક, સત્, અસત્, વક્તવ્ય અને અવક્તવ્ય એ આઠ પક્ષે કરી સિદ્ધનું સ્વરૂપ આળખાવે છે.
તિહાં પ્રથમ નિત્ય-અનિત્યપક્ષ કહે છેઃ—
જ્ઞાનાદિક અન`તગુણુ સિદ્ધભગવાનને પ્રગટયા છે, તે સદાકાલ નિત્યપણે શાશ્વતા વતે છે, તે માટે સિદ્ધને નિત્ય કહીએ.
તથા એ જ્ઞાનાદિક અનતગુણુ જે સિદ્ધને પ્રગટયા છે, તેને વિષે અનુરૂલઘુ પર્યાય સમયે સમયે હાનિવૃદ્ધિરૂપ ઉપજવે–વિણસવા કરે છે, તે માટે સિદ્ધને અનિત્ય પણ કહીએ.
તથા એ અનુરૂલઘુ પર્યાય સમયે-સમયે હાનિ–વૃદ્ધિ રૂપ ઉપજવું–વિષ્ણુસવું કરે છે, તે અનિત્યપણું છે, તેને વિષે પણ સિદ્ધ ભગવાનના જ્ઞાનાદિક અનતગુણુ નિત્યપણે વર્તે છે, તે અનિત્યમાં નિત્યપણુ છે અને પૂકિત જ્ઞાનાદિક ગુણુ નિત્યપણું છે, તેમાં અનુરૂલઘુનું અનિત્યપણું છે, તે નિત્યમાં અનિત્યપણું છે.
એ રીતે નિત્યમાં અનિત્ય અને અનિત્યમાં નિત્ય પક્ષના વિચાર જાણવા.
૬૧૨-હવે સિદ્ધમાં એકઅનેક પક્ષ કહે છેઃ