________________
૪૭૨
તથા વલી સમિતિ છે, તે ખીજાના ચંદ્રમા સમાન છે, જેમ ખીજને ચંદ્રમા ઉગે, તે વારે લેાકના જીવને પૂર્ણમાસીની પ્રતીતિ થાય, જે હવે પૂર્ણમાસી અવશ્ય થશે, તેમ ચિત્તને વિષે સમકિતરૂપ ખોજ ઉગે, તે વારે મેાક્ષરૂપ પૂર્ણમાસીની પ્રતીતિ થાય,
તથા જેમ કેાઈ એક સ્ત્રીએ પાંચશેર ચેાખા ચૂલે મૂકયા હાય, તે માંહેલે એક દાણે! ચાંપી જોતા પાકા કાચા ચોખાનું જ્ઞાન થાય, તેમ સમકિતરૂપ એક ગુણુ આવ્યેથી સિદ્ધના અનંતા ગુણનું જ્ઞાન થાય.
તથા જેમ કેાઈ એક વેપારી ઘઉંની ખરીદી કરવા આવ્યા, તિહાં ગેલૂમના કાડાર સેા કળશીને ભરેલા હતા, તેમાંથી એક મૂઠી ભરીને વાનગી જોઈ, તેવારે તેને સેાએ કળશી ગે ધૂમ અમુક જાતના છે, તેનું જ્ઞાન થયું', તેમ સમકિતરૂપ એક ગુણ તે વાનગી સમાન છે, તે જે જીવને આવે, તે તેને સિદ્ધભગવાનના સવ" ગુણનું જ્ઞાન થાય. તેવારે તેને સિદ્ધના સુખ પ્રગટ કરવાના ભાવ ઉપજે એવું એ સમકિત સર્વોત્તમ છે.
૬૦૯ શિષ્ય :—સિદ્ધપરમાત્માના કેટલા લે છે?
ગુરૂ :—
ગાથા
નિન-નિ—ત્તિસ્થ-તિયા,
गिहि- अण्ण-सलिंग थी-र-णपुंसा પત્તય-સરયુન્દ્રા,-યુદ્ધ-વૈવિઘ્ન-શિક્ષય ॥ ॥
-