________________
891
તપશ્ચર્યારૂપ કારણને મેલવતા ઘેાડા કાલમાં આવરણ રહિત થઈ પરમાનદ સુખરૂપ કાર્ય નિપજાવે.
અ રીતે નિર્જરા તત્ત્વનું સ્વરૂપ ત્રિભ`ગીએ કરી
જાણવું.
૬૦૮ શિષ્ય કારણ અને કાય તે શુ કહીએ ?
-:
એ નવતત્ત્વમાંથી મધમાં કર્તા,
ગુરૂ :—કર્યાં તે જીવ અને કારણ તે પુદ્ગલદ્રવ્યને સંસગે' કરી જીવ કમને બાંધે છે, એટલે વણુ –ગ ધાદિક રસ-સ્પશ, પ્રમુખ પુદ્ગલની રચનાને દેખીને માહ દૃષ્ટિએ કરી જીવ વ્યામે હુ પામે છે, પછી તીવ્રરાગે કરી વિષયસુખના કારણ મેલવે, એ તીવ્રરાગની ચિકાશે જીવ કમ રૂપ ઢળીયાને અંધ પાડે, તે વારે બંધરૂપ કાર્ય નિપજે.
એમ અધતત્ત્વમાં ત્રિભંગી કહી.
હવે આગલ પન્નવા સૂત્રના પાઠમધ્યે કહ્યું છે જે માક્ષનિ:કર્મોવસ્થારૂપ સિદ્ધપરમાત્માનું સ્વરૂપ જાણે, તેને જ્ઞાની કહીએ. અને અંતર`ગ સ′′ તેને નિશ્ચય સમકિત ઠરે, તેના ખુલાસા કરે છેઃ——
સમકિત વિનાની નિરપેક્ષ સર્વ કરણી તે એકડા વિનાના મી'ડા સરખી જાણવી, એટલે નિરાની દૃષ્ટિએ કાંઈ પણ લેખે લાગે નહિ, તે માટે સમિકત છે, તે દીવા સમાન છે.
જેમ દીવા વિના ઘરને વિષે અંધારામાં કાંઈ પણ સૂઝે નહિ, તેમ ચિત્ત રૂપી આ ઘરને વિષે પણ સમ તિરૂપ દીપક ત્નિના કાંઇ માલમ પડે નહિ.