________________
અર્થ –લેકમાં અસંખ્યાતા ગોળા છે. એકેક ગેળામાં અસંખ્યાતી નિગેદ છે, એકેક નિગદમાં અનંતા. જીવ છે. सत्तरस समहिया किर, इगाणुपाण'भि हु ति खुड्डभवा। सगतीससयतिहूत्तर, पाणा पुण इग मुहुर्तमि ॥ २ ॥
અર્થ–નિગદીયા જીવ સંપચેદ્રિય મનુષ્યના એક શ્વાસોચ્છવાસમાં સત્તર ભવ ઝાઝેરા કરે છે. તેવા ઉચ્છવાસ એક મુહૂર્તમાં ૩૭૭૩ થાય છે.
- ગાથા છે पणसटि सहस्स पणसय, छत्तीसा इगमुहूत्त खुड्डभवा। आवलियाण देासय, छप्पण्णा एग खुड्डभवो ॥ ३ ॥
અર્થ –નિગોદીયા જીવ એકેક મુહૂર્તમાં ૬૫૫૩૬ ભવ કરે છે, તે નિમેદને એક ભવ ૨૫૬ આવલિકાને છે. એ ભુલકભવનું પ્રમાણ છે.
- ગાથા છે अत्थि अणता जीवा, जेहिं ग पत्तो तसाईपरिणाम।। उपवजंति चयति य, पुणोवि तत्थेव तत्थेव ॥ ४ ।।
અર્થ–નિગોદમાં અનંતા જીવ એવા છે કે, જે જીવ ત્રયપણે કેવારે પણ પામ્યા નથી, અને તે કાલ પૂર્વે વહી ગયો છે, વળી અને તે કાલ આગળ જશે, તે પણ તે જીવ વારંવાર તિહાંજ ઉપજે છે અને તિહાંજ યુવે છે, તે એકેકી નિગેદમાં અનંતા જીવ છે.