________________
તે તે વસ્તુને પર્યાય થયે, તે પુદ્ગલ પરમાણુઓ થકી વળી કાળના સમય અનંતગુણ જાણવા, એ પરમાર્થ છે.
એમ પદ્રવ્યમાં એક આકાશ તે ક્ષેત્ર અને પાંચ દ્રવ્ય, આકાશના ઘરમાં રહયા છે, માટે તે ક્ષેત્રી જાણવા. એ એક વાલાઝમાત્ર ક્ષેત્રનો લેશમાત્ર વિચાર જાણ.
એ પ્રકારે જીવ-અવરૂપ વહેંચણ કરતાં, અંતરમાં ધારતાં-વિચારતાં-થકા જીવને સમકિતની પ્રાપ્તિ થાય.
પ૨૩ શિષ્ય –એ છ દ્રવ્યમાં વિદ્યારિબા=સક્રિય કેટલાં અને અક્રિય કેટલા?
ગુરૂ –નિશ્ચયન કરી તે છએ દ્રવ્યને સક્રિય કહીયે, અને વ્યવહાર કરી તે ચાર દ્રવ્ય અક્રિય કહીએ. તથા બે દ્રવ્ય સક્રિય કહીએ, તે આવી રીતે –
નિશ્ચયન કરી ધર્માસ્તિકાય દ્રવ્ય, જીવ અને પુદગલ એ બે દ્રવ્યને પિતાની ચલન સહાયરૂપ કિયા કરતો જાય છે. - તથા નિશ્ચયન કરી અધર્માસ્તિકાય પણ છવપુદ્ગલને પિતાના સ્થિર સહાયરૂપ કિયા કરતે જાય છે.
તથા નિશ્ચયન કરી આકાશાસ્તિકાય દ્રવ્ય પણ જીવ પુદ્ગલને પિતાની અવગાહનારૂપ ક્રિયા કરતો જાય છે.
તથા નિશ્ચયનચે કરી કાલદ્રવ્ય તે પણ જીવ–અજીવરૂપ સર્વ વસ્તુમાં પોતાની વર્તનારૂપ કિયા કરતે જાય છે,