________________
૩૧
એ રીતે એ પાંચ દ્રવ્ય સપ્રદેશી કહીએ, અને એક કાદ્રવ્ય અપ્રદેશી છે.
કાલદ્રવ્ય લેાકાલાકમાં એક સમય સદાકાલ વર્તે છે, અને ગણિતકાલ તે ઉત્પાદ-વ્યયરૂપ પલટણ સ્વભાવે અઢી દ્વીપ પ્રમાણે જાણવા.
એ રીતે ષડૂદ્રવ્યમાં સપ્રદેશી–અપ્રદેશીને વિચાર જાણવા.
પ૨૧ શિષ્યઃ—એ છ દ્રવ્યમાં =એક કેટલા અને અનેક કેટલા?
ગુરૂ:--ત્રણ દ્રવ્ય એક અને ત્રણ દ્રવ્ય અનેક જાણવા. કેમકે ધર્માસ્તિકાયદ્રવ્ય અસખ્યાતપ્રદેશી લેકવ્યાપી એક જાણવું, તથા અધર્માસ્તિકાયદ્રવ્ય પણ અસંખ્યાતપ્રદેશી લેાકવ્યાપી એક જાણવું, તથા આકાશાસ્તિકાય પણ અનંત પ્રદેશી લેાકાલેાકવ્યાપી એક જાણવુ.
એટલે એ ત્રણ દ્રવ્ય તે એક કહીએ,
અને જીવદ્રવ્ય જે છે, તે લેાકાપી અનતા જાણવા. તે એકેક જીવના અસખ્યાતા અસખ્યાતા પ્રદેશ છે, તે એકેક પ્રદેશે અનતી કર્માંની વણાના ચાકડા લાગ્યા છે, તથા જીવથી રહિત ઘટ પ્રમુખ ખીજા પુદૂગલ પરમાણુઓ ટા પણ અનંતા છે, માટે જીવથકી પુદ્ગલદ્રવ્ય અનંતગુણા જાણવા. અને એકેકી કવ ણુામાં અનત પુગલ પરમાણુઓ રહ્યા છે, તે પરમાણુ દ્રવ્યથી સત્તાકાલ