________________
૩૭૬ હવે જુસૂત્રનયના મતવાળે છે કે એમ મંજૂષા કહેવાય નહિ, હું તે ભાવને ગ્રહણ કરું, એટલે માંહે જે વસ્તુ ભરી છે, તેની સાથે કામ, પરંતુ મંજૂષારૂપ ખોખાનું કાંઈ પ્રયજન નથી, એટલે એ નયને મતવાળે મંજૂષારૂપ બખા માંહેથી પિતાને ઉપગ કાઢીને માણેક, મેતી, હીરા, જવાહિર પ્રમુખ જે એમાં વસ્તુ ભરી છે, તે માં હે ઉપગ લગાવ્યું,
એ રીતે ચાર ન કરી મંજૂષા પણ કહ્યું, તે અપવાદમાગે કરી જાણવું. પણ તેમાં નિક્ષેપા ત્રણ હેય, તે લગાવી દેખાડે છે.
પ્રથમ મંજૂષા એવું નામ, તે નામમંજૂષા, બીજું સ્થાપના મંજૂષાના બે ભેદ છે. એક મંજૂષા એવા અક્ષર લખવા, તે અસદ્દભાવસ્થાપના, અને મંજૂષારૂપે ચિત્રામણ કરી સ્થાપવું, તે બીજી સદ્ભાવસ્થાપના,
તથા દ્રવ્યથી મંજૂષાના ત્રણ ભેદ છે, તે આવી રીતે –
કેઈએ મંજૂષા કરાવી ઘરમાં રાખી તે ભવ્ય શરીરનું દ્રવ્ય જાણવું, તથા કેઈના ઘરમાં મંજૂષા છે, પણ માંહેથી માલ લૂટાણે, અને ભાંગે તુ પડે છે, તે જ્ઞશરીરનું દ્રવ્ય જાણવું અને કેઈના ઘરમાં મંજૂષા છે, તે માણેક, મેતી, જવાહીર, અને રત્ન પ્રમુખે કરી ભરેલી છે, તેને તદુવ્યતિરિકત શરીરનું દ્રવ્ય કહીએ. એ ત્રણ પ્રકારે દ્રવ્ય નિક્ષેપે કહ્યો,
એ રીતે એ ચાર નયમાં ત્રણ નિક્ષેપ તે અપવાદમાગ કરી જાણવા.