________________
૩૭૪
૧ ગાથા |
આતમ સર્વ સમાન, નિધાન મહાસુખકંદ સિદ્ધ તણા સાધમ, સત્તાએ ગુણ છંદ ના
અર્થ –નગમ તથા સંગ્રહનયને મતે સર્વ જીવ એકરૂપ સરખા સત્તાએ સિસમાન, જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ નિધાને કરી સહિત છે, અને મહાસુખકંદ-મૂલસ્વભાવે કરી જોતાં તે સર્વ જીવ, પિતપિતના પરિણામિકભાવે કરી સ્વભાવરૂપ સુખમાં રહ્યા સ્ફટિકરત્નની પરે સદાકાલ એકરૂપપણે વતે છે, માટે તેમાં કર્મનું કર્તાપણું નથી, અને કર્મનું કતા. પણું પણ નથી, તથા સ્વરૂપનું કર્તાપણું પણ નથી, અને સ્વરૂપનું ભક્તાપણું પણ નથી.
એટલે નિગમ અને સંગ્રહ, એ બે નયને મતે સર્વે જીવ સરખા પિતે પિતાના પરિણામિક ભાવમાં રહ્યા ત્રણે કાલ એકરૂપપણે વર્તે છે.
૫૧૩ શિષ્ય –આગળ નવમાં પ્રશ્ન મધ્યે કહ્યું છે, તે પ્રમાણે નૈગમાદિ સાત નયમણે નામાદિ ચાર નિક્ષેપ ઉત્સર્ગ અને અપવાદમાગે કરી કેમ જાણીએ? . ગુરૂ-મંજૂષા ઉપર સાત નયમાં ચાર નિક્ષેપ ઉત્સર્ગ અને અપવાદે કરી દેખાડુ –કઈ જીવ મંજૂષાને અર્થે વનમાં કષ્ટ લેવા ચાલ્યા, તેને રસ્તામાં કઈ બીજો પુરૂષ સન્મુખ મળે, તેણે પૂછયું તું શું લેવા જાય છે? તે વારે તે અશુદ્ધનગમનયને મતે બોલ્યો કે હું મંજૂષા લેવા જાઉ છું,