________________
' (૧) પ્રથમ
અપાય તે ભવ્યપણું અથવા
(૨) બીજે દ્રવ્યવ્યંજનપર્યાય, તે પિાતપિતામા પ્રદેશનું માળ,
(૩) ત્રીજો ગુણપર્યાય, તે એક ગુણ, અનેકતાપણે પરિણમે, જેમ ધમદિદ્રવ્ય પિતાના ચલન સહાય રૂ૫ એક ગુણથી પણ અનેક જીવ પુદ્ગલને સહાય કરે છે, તે રીતે સર્વત્ર જાણી લેવું.
(૪) એથે ગુણવ્યંજન પર્યાય, તે એક ગુણના ઘણા ભેદ છે.
(૫) પાંચમે સ્વભાવિ પર્યાય, તે અગુરુલધુપર્યાય દ્રવ્યમાં જાણવો. એ પાંચ પર્યાસ સર્વ સર્વ દ્રવ્યમાં છે.
(૬) અને છઠ્ઠા વિભાવ પર્યાય,તે એક પુદગલ દ્રવ્યમાં છે, એટલે પુદ્ગલના સ્કધ, તે સર્વે વિભાગ પર્યાય રૂપ જાણવા. એ છ પર્યાયાસ્તિકનય કહ્યા, અને આગળ દશ દ્રવ્યાસ્તિક કહ્યા, સર્વ મળી સેળ ભેદ થયા.
હવે નૈગમાદિ સાત નયના ભેદ સહિત સ્વરૂપ કહે છે –
૪૩-તિહાં પ્રથમ નિગમનયનું સ્વરૂપ કહે છે –
નહિ છે એક ગમ જેને વિષે તે નિગમ એટલે એક અંશે જેમાં ગુણપણું નિપજ્યુ હેય, તેમાં વસ્તુપણું માને