________________
૩૪૯
એ રીતે સદ્રવ્ય, આપ આપણે સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાલ અને સ્વભાવે કરી સત્ય છે, એ ત્રીજો સત્યલક્ષ દ્રવ્યાસ્તિક કહીયે.
ચેાથેા તે સર્વે દ્રવ્યના કહેવા ચેાગ્ય ગુણુ અ‘ગીકાર કરે, તે વક્તવ્યદ્રવ્યાસ્તિક જાણવા.
(૫) પાંચમા જે આત્માને વિષે અજ્ઞાન રહ્યું છે, ત અશુદ્ધ દ્રશ્યાસ્તિકનયને મતે છે, માટે એને અશુદ્ દ્રવ્યાસ્તિક કહીયે.
(૬) છઠ્ઠો સવે દ્રવ્ય, ગુણુપર્યાયરૂપ અવયવે કરીને સહિત છે, તે અવયવ દ્રવ્યાસ્તિક કહીયે.
(૭) તથા સાતમા સવે દ્રવ્ય મૂલસત્તાયે એક છે, તે પરમ દ્રવ્યાસ્તિક કહીયે.
(૮)આઠમા સવે જીવના આઠ રૂચક પ્રદેશ નિળ છે, તે યુદ્દ દ્રવ્યાસ્તિક કહીયે.
(૯) નવમા સવે` જીવ સત્તાએ અસંખ્યાત પ્રદેશરૂપ એક સામાન્ય પણે સરખા છે, તે સત્તા દ્રવ્યાસ્તિક કહીયે. અને દ્રવ્ય, તે એક
(૧૦) તથા દશમા ગુણી, ગુણુ છે, તે પરમભાવગ્રાહક દ્રવ્યાસ્તિક કહીયે.
એ રીતે દ્રવ્યાસ્તિક દશ નયનું સ્વરૂપે કહ્યું. ૪૯૨—હવે પર્યાયાસ્તિકનયનુ સ્વરૂપ કહે છેઃ— જે પર્યાયને ગ્રહે, તે પર્યાયાસ્તિકનય કહીયે, તેના છ ભેદ છે, તે કહે છેઃ—