________________
તે વારે સમાભિરુદનયના મતવાળા બેલ્લો-કે એમ રાજ્ય કહેવાય નહિ, પણ એ શરીરરુપ નગરમાંથી ઉપયોગ કાઢી અને જે એ માં ચેતન મહારાજારુપ રાજા રાજ્ય કરે છે, તેના સ્વરુપમાં ઉપયોગ લગાવી, શ્રેણિભાવે ચઢે, તે વારે રાજ કહીયે.. - હવે એવભૂતનયના મતવાળો બોલ્યો કે એમ રાજા કહેવાય નહિ, પણ માં હે ચેતનમહારાજારુપ રાજા રાજ્ય કરે છે, તેનું સ્વરુપ સંપૂર્ણ પ્રગટ કરી, એ શરીરરુપ નગરનું ખાણું ઈહાં મૂકી લેકને અંતે સિદ્ધપુરીમાં મોક્ષનગરનું રાજ્ય કરે, તેને રાજા કહીયે.
૪૮૮–હવે ધમીજીવને સમકિતની સ્થિરતા કરવા વાતે જાણપણારૂપ સાત નયનું સ્વરુપ લખીયે, છીએ.
કઈ જીવને માગે જાતાં બાણ લાગ્યું, એટલે તૈગમ નયને મતે બાણ હાથમાં લઈને લેકને કહેવા લાગ્યો, જે આ બાણ મુજને લાગ્યું, આ બાણથકી હું દુઃખ ભોગવું છું.
એટલે વળી સંગ્રહનયના મતવાળો બોલ્યો, કે એ બાણને કાંઈ વાંક નથી, બાણુ તે કઈકને નાખ્યો આવ્યો, પણ બાણને મારનાર કોણ છે? તેને શેધી કાઢે, એટલે, આપણું વૈર લઈએ! એમ સંગ્રહનયને મતે તેને સંગ્રહ કરી. ચિત્તમાં ધારી રાખે, તે હવે વ્યવહારનવા મતવાળા બેલ્યો, કે ભાઈ! એ આણ, મારનારને કાંઈ વાંક નથી, પણ કોઈ પ્રકારે તારા ગ્રહને વાંક છે, એટલે તારા ગ્રહ વાંકા આવ્યા દેખાય છે.
- બાણુને માથા, બાણ તે કાળો બોલ્યો