________________
૨૯૯
૪૪૬-જિનદાસઃ--વ્યવહારનયને મતે કાક્ષદ્રવ્યનું સ્વરૂપ કેમ જાણીયે ?
શ્રાવકૅપુત્રઃ—-વ્યવહારનયને મતે કાલના ત્રણ ભેદ હીયે. તિહાં અતીતકાલ તે અનંતા સમય ગયા અને અનાગત કાલ તે અનતા સમય આવશે, તથા વત માન કાલ તે એક સમય વર્તે છે, એમ અનેક ભેદ જાણવા. ૪૪૭ નિદાસઃ—ઋનુસૂત્રનયને મતે કાલનું સ્વરૂપ ક્રમ જાણીચે ?
શ્રાવકપુત્ર:—એ નયના મતવાળા પારિણામિક ભાવ ગ્રુહે છે, માટે એ નયને મતે કાલદ્રવ્ય જીવ, અજીવરૂપ સ વસ્તુમાં નવી નવી પુરાણી વનારૂપ ભાવપણે સત્તાકાલ પરિણમી રહ્યો છે.
એ રીતે કાલદ્રવ્યમાં ચાર નય જાણવા. ૪૪૮-જિનદાસઃ—નગમનયને મતે પુદ્દગલાસ્તિકાયદ્રવ્યનું સ્વરૂપ કેમ જાણીયે ?
શ્રાવકપુત્ર :—નૈગમનયને થતે પુદ્દગલાસ્તિકાય એવું નામ કહીયે, કારણ મૈગમનયના મતવાળા ત્રણે કાલ વસ્તુને એકરૂપપણે માને છે, એટલે અતીતકાલે પુદ્ગલ દ્રવ્ય એવું નામ હતું તથા અનાગતકાલે પણ પુદ્ગલ દ્રવ્ય એવુ નામ રહેશે અને વર્તમાન કાલે તે નામ વર્તે છે.
૪૪૯–જિનદાસઃ—સંગ્રહનયને મતે પુદ્ગલ દ્રવ્યનુ સ્વરુપ કેમ જાણીયે ?