________________
૨૯
૪૩૫ જિનદાસઃ—ઋનુસુષ નયને મતે ધર્માસ્તિકાચનું સ્વરૂપ કેમ જાણીયે ?
શ્રાવક પુત્ર:—એ નયના મતવાળા પારિણામિક ભાવ ગ્રહે છે, માટે ભાવથકી ધર્માસ્તિકાય અનેક જીવ પુદ્ગલને ચલન સહાયરૂપ ભાત્રપણે પરિણમે છે,
એ રીતે ધરિતકાયમાં ચાર નય જાણવા. ૪૩૬-જિનદાસઃ—નૈગમનયને મતે અધર્માસ્તિકાયનું સ્વરૂપ કેમ જાણીયે ?
શ્રાવકૅપુત્રઃ— નૈગમનયને મતે ધર્માસ્તિકાય એવું નામ કહીયે.
કેમકે નૈગમનયના મતવાળા ત્રણે કાલ વસ્તુને એક રૂપપણે માને છે, એટલે અતીતકાલે પણ અધર્માસ્તિકાય એવું નામ હતુ, અને અનાગત કાલે પણ અધર્માસ્તિકાય એવું નામ વશે, તથા વતમાનકાલે પણ એ નામ વર્તે છે.
૪૩૭-જિનદાસઃ—સ'ગ્રહનયને મતે અધર્માસ્તિકાયનું સ્વરૂપ કેમ જાણીયે ?
શ્રાવકપુત્ર:—એ નયના મતવાળા સત્તાનું ગ્રહણ કરે છે, માટે સગ્રહનયને મતે અધર્માસ્તિકાય અસ ખ્યાત પ્રદેશરૂપ સત્તા સહિત લાકમાં સત્તાકાલ શાશ્વતા વતે છે. ૪૩૮-જિનદાસઃ-વ્યવહારનયને મતે ધર્માસ્તિકાયનુ' સ્વરૂપ કેમ જાણીયે ?