________________
૨૮૬
વળી મિથ્યાત્વી જીવ, ઋજુસૂત્રના ઉપયોગ સહિત માહે મળીને ભગવે છે, તે બાધકરૂપ વ્યવહારનય જાણવો. ૬
આ રીતે અનુપચરિત વ્યવહારનયમાં નગમ, સંગ્રહ, વ્યવહાર અને જુસૂત્ર, એ ચાર નય જાણવા.
એ રીતે અશુદ્ધવ્યવહારનયને મૂલભેદ એક, તેના ઉત્તરભેદ પાંચ કહ્યા,
એ અશુદ્ધ વ્યવહારનયને વિચાર સર્વ પ્રથમના નિગમાદિક ચાર નયમાં જાણવો.
૪૨૨–હવે શુદ્ધ વ્યવહારનયનું સ્વરૂપ કહે
શબ્દનયને મને સમકિતભાવથી માંડીને યાવત્ છઠ્ઠા સાતમા ગુણઠાણા પર્યત સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, એ સર્વ શુદ્ધ વ્યવહારનયે વર્તે છે, તેમાં પાંચ નય પામીએ તે આવી રીતે –
પ્રથથ સંગ્રહનયને મતે સિદ્ધ સમાન પિતાના આત્માની સત્તા અસંખ્યાત પ્રદેશરુપ છે. બીજે નૈગમનયને મતે આઠ રૂચક પ્રદેશ સદા કાલસિદ્ધ સમાન નિમલા છે. ત્રીજે વ્યવહારનયને મતે ઉપરથકી ગુણઠાણા માફક પિતાની કરણી કરે છે. ચોથે જુસૂવનયને મતે સંસાર ઉદાસી વૈરાગ્યરૂપ પરિણામ વર્તે છે, પાંચમે શબ્દનયને મતે જીવ–અવરૂપ સ્વપરની વહેંચણ કરી જેવી હતી તેવીજ શુદ્ધિ નિર્મલ પિતાના આત્માની પ્રતીતિ કરી છે.