SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ ॥ ગાથા | દર્શન દર્શન ભટક્રિયા, શિર પયુ સે। વાર પણ જે દનદર્શન વિના, તે ફરિયા અનંત સંસાર lik એ પરમાર્થ જાણવા. હવે ચેાથે ભાવનિક્ષેપે ન કહે છે. તિહાં જે કાર્ય - કારણની ગુરૂનિશ્રાએ યથાર્થ નય સાપેક્ષ ઓળખાણ સહિત દન કરવુ' એટલે ઉ૫૬થી શ્રી વીતરાગના દર્શનની આચરણારૂપ કરણી સેવા સ્તુતિ, ભક્તિ, પૂજાવિધિ સહિત મન, વચન, અને કાયાએ કરી એકચિત્તે કરે છે, તે સ દ્રવ્યદર્શન કારણરૂપ જાણવું અને ભાવદર્શન એટલે જે અંતરંગ આત્મદર્શનરૂપ લક્ષ્ય ધારીને આત્માને નિરાવરણ કરવારૂપ સાધ્ય ચોક્ખું રાખીને દ્રવ્યદર્શનની વિધિસહિત કરણી જ્ઞાની ગુરૂની નિશ્રાએ કરવી, તે સવ નિર્જરારૂપ જાણવી. ।। ગાથા ॥ : જે દર્શીન દન વિના, તે દર્શન પ્રતિપક્ષો જે દન દન હુવે, તે દર્શન સાપેક્ષ ॥ ૧ ॥ એ પરમાથ જાણવા. એ ભાવનિક્ષેપે દશન કહ્યું. ૩૯૧—જ્ઞાન ઉપર ચા નિક્ષેપા બતાવે છે - : વીતરાગપ્રભુની આજ્ઞા પ્રમાણે ક`નિરાના લક્ષ્યથી થતી દનની પ્રવૃત્તિ તે અહી જાણવી.
SR No.022333
Book TitleAdhyatmasar
Original Sutra AuthorN/A
AuthorKunvarvijay
PublisherJain Shree Sangh Paldi Ahmedabad
Publication Year1970
Total Pages610
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy