________________
પય
તિહાં પ્રથમ નાગમનયને મતે અતીતકાલે શ્રી સિદ્ધચક્રજીનુ' યંત્ર એવું નામ વર્તતું હતું, અને અનાગતકાલે પણ તે નામ વરશે, તથા હમણાં વર્તમાન કાલે પણ તે નામ વર્તે છે, એ રીતે ત્રણેકાલ એકરૂપપણે વર્તે, તે નૈગમનય જાણવા.
હવે સગ્રહનયના મતવાળા સના સંગ્રહ કરીને આલ્બે, જે આ શ્રીસિદ્ધચક્રજીના યંત્ર છે,
પછી વ્યવહારનયના મતવાલે વહેંચણુ કરીને જુદા જુદા ભેદ દેખાડયા, તે આવી રીતે કે પ્રથમ પદે અરિહંત, ખીજે પદે સિદ્ધ, ત્રીજે પદે આચાય, ચાથે પદે ઉપાધ્યાય, પાંચમે પદે સાધુ, છઠ્ઠું પદે દન, સાતમે પહે જ્ઞાન, આઠમે પદે ચારિત્ર, અને નવમે પઢે તપ એ રીતે જેવા દીઠા, તેવા ભેદ વહેંચ્યા, તે સર્વે વ્યવહારનય જાણવા.
પછી વ્યવહારનયના મતવાળા સૂત્રનયના ઉપયોગ લઇને મેલ્યા, જે એ શ્રીસિદ્ધચક્રજીના યંત્રની સ્થાપનામાં મધ્યભાગે અરિહંતદેવ, તે છઠ્ઠું સમભિરૂઢ નચે વર્તે છે, અને ઉપર સિદ્ધ પરમાત્મા તે સાતમે એવ‘ભૂતનચે વતે છે, તથા દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ તે પાંચમે શબ્દનચે અશ-અંશ માત્ર પ્રગટયા, અને છઠ્ઠું સમભિરૂઢનયે સ ́પૂર્ણ પ્રગટ્યા, તથા સાતમે એવ ભૂતનચે સકલ કમ ખપાવી પરમાત્માપણુ જીવ ભાગવે છે.
૧૭