________________
૨૩૮ તિહાં અભવ્ય જીવ આશ્રયી પુણ્યમાં અનાદિ અનંત નામે પહેલે ભાંગો જાણ, કેમકે અભવ્ય જીવને પુણ્યની સાથે સંબંધ અનાદિ અનંત ભાંગે છે, કારણકે અભવ્ય જીવ પુણ્યના દળીયાં ક્ષય કરીને કયારે પણ સિદ્ધિ વરશે નહિ માટે અનાદિ અનંત સંબંધ જાણો.
તથા ભવ્ય જીવને પુણ્યની સાથે સંબંધ અનાદિ સાંત નામે બીજે ભાગે છે, કેમકે વ્યવહાર રાશિમાં ભવ્યજીવ, સ્થિતિ પાળે એક દિવસ પુણ્યના દળીયાં છેડી સિદ્ધિ વરશે, ત્યારે અંત આવશે. માટે અનાદિ સાંત બીજે ભાંગે જાણુ.
તથા જીવ પુણ્યના દળીયાં સમને સમયે અનંતા લે છે, અને સમયે સમયે અનંતા અપાવે છે, તે સાદિ સાંત ત્રીજે ભાંગે જાણવા.
તથા સાદિ અનંત નામે ચે ભાંગ પુણ્યમાં લાગતું નથી.
૩૫૭–પાપ તત્વના ચાર ભાગા બતાવે છે –
પ્રથમ પાપમાં અનાદિ અનંત નામે પહેલો ભાગ અભવ્ય જીવ આશ્રયી જાણ, કેમકે અભવ્ય જીવ પાપના દળીયાં છેડી કયારે પણ સિદ્ધિ વરશે નહિ, માટે અભવ્ય જીવને પાપની સાથે સંબંધ તે અનાદિ અનંત પહેલે ભાગે જાણ.