________________
પ
ક્રિયાઓમાં પ્રવતવું, જે થકી જીવ મહા પાપ રૂપ કને આંધે, તે ભાવથકી ક્રોધ જાણવા,
૩૩૫-માન ઉપર ચાર નિશ્ચેષા લગાડે છે:પ્રથમ માન એવું નામ, તે નામથકી માન જાણવું,
ીનું માન એવા અક્ષર લખીને સ્થાપવા અથવા આન રૂપ મૂત્તિ સ્થાપવી, તે સ્થાપના માન જાણુછ્યું.
ત્રીજી સગ્રહનયને મતે જીવને સત્તાએ માનરૂપ ૠળીયાં પ્રકૃતિરૂપ સત્તાપણું ખાંધ્યા છે, તે દ્રવ્યથકી માન જાણવું,
ચેાથું વ્યવહારનયને મતે તે ઢળીયાંને ઉદય થયા, અને જીસૂત્રનયને મતે એકચિત્ત માનરૂપ પરિણામે વિવિધ ક્રિયામાં પ્રવર્તવું, જે થકી જીવ મહાપાપ રૂપ ક્રમને બાંધે છે, તે ભાવથકી માન છે.
૩૩૬-માયા ઉપર ચાર નિક્ષેપા લગાવે છેઃ
પ્રથમ માયા એવું નામ, તે નામ થકી માયા જાણવી,
ખીને ગાયા એવા અક્ષર લખીને સ્થાપવા, અથવા માયારૂપ મૂત્તિ સ્થાપવી,તે સ્થાપનાથકી માયા જાણવી, ત્રીજો સગ્રહનયને મતે જીવની સત્તાએ માયા એટલે *પટરૂપ દળીયાં પ્રકૃતિરૂપ સત્તામણે માંધ્યા છે, તે દ્રવ્યથકી માયા જાણવી,