________________
૨૩
૩૩૨-અગીયારમા વ્રત ઉપર ચાર નિક્ષેપ લગાડે છેઃ પ્રથમ પિસહ એવું નામ તે નામ પોસહ જાણવું,
બીજું પિસહ એવા અક્ષર લખીને સ્થાપવા, તે સ્થાપના પિસહ જાણવું.
ત્રીજું ગજુસૂત્ર અને વ્યવહાર નયને મતે ચાર પર અથવા આઠ પર પર્યત એક ચિત્તો ગુરૂ નિશ્રાએ વ્રત ઉચ્ચરી શાસ્ત્રીય મર્યાદામાં રહેવાના પ્રયત્નથી ઉપજતા સમતાના પરિણામે નિરારંભ સાવધ છેડી જ્ઞાનીની આજ્ઞા ને વફાદાર રહી સ્વાધ્યાય-ધ્યાનમાં પ્રવર્તવું, તે દ્રવ્ય સિહ જાણવું,
ચેાથું શબ્દનયને મતે આપણું જીવને જ્ઞાન-ધ્યાનથી પોષીને પુષ્ટ કરવું, એટલે પિષે ધર્મને શેષે કમી, અગ્યારમું વ્રત તે પોષ મર્મ એ રીતે આપણા જીવમાં જ્ઞાનીની ક્રિયાઓનું યથાવત્ સેવન કરવાથી સ્વગુણનું પોષણ કરવું તે ભાવપોસહ જાણવું.
૩૩૩-બારમા વ્રત ઉપર ચાર નિક્ષેપ લગાડે છે –
પ્રથમ અતિથિ સંવિભાગ એવું નામ, તે નામ અતિથિ સંવિભાગ જાણવું, . બીજું અતિથિ સંવિભાગ એવા અક્ષર લખીને સ્થાપવા, તે સ્થાપના અતિથિ સંવિભાગ વ્રત જાણવું.
૧૫