________________
૨૧૯
૩૨૬—પ્રથમ છઠ્ઠા વ્રત ઉપર નિક્ષેપા લગાવે છે: પ્રથમ દિશિત્રત એવું નામ, તે નામથી દિશિત
જાણવું.
બીજું દિશિત એવા અક્ષર લખી સ્થાપવા, તે સ્થાપના દિશિત.
ત્રીજી ચાર દિશિ, ચાર વિદિશિ, અધાદિશિ, અને ઉધ્વદિશિ, એ રીતે દશ ક્રિશિરૂપ ક્ષેત્રનું માન કરી વ્યવહારનયને મતે પચ્ચખ્ખાણ કરે, અને ઋનુસૂત્ર નયને મતે મન, વચન, કાયાએ કરી પેાતાની શક્તિ અનુસારે પાળવું, તે દ્રવ્યથકી દિશિત્રત જાણવું.
ભાવથકી દિશિત, તે જે ચાર ગતિને દુઃખરૂપ જાણીને તિહાંથકી ઉદાસીપણુ ગુરૂગમથી મેળવી જ્ઞાનીની નિશ્રામાં રહી તેના ત્યાગરૂપ જે પરિણામ અને સિદ્ધ અવસ્થા સાથે ઉપાદેયપણું તે ભાવથી દિશિત જાણવું.
૩૨૭—સાતમા વ્રત ઉપર નિક્ષેપા લગાવે છે:
પ્રથમ ભાગ-ઉપભાગ એવું નામ, તે નામ ભાગઉપભાગ જાણવું,
•
બીજું ભાગ-ઉપભાગ એવા અક્ષર લખીને સ્થાપના તે સ્થાપના ભાગ ઉપભેાગ જાણવું.
ત્રીજી જે એકવાર ભેાગવીયે તે ભાગ, અને વારવાર ભાગનીચે તે ઉપભાગ, તેનું જેણે પચ્ચખ્ખાણ કરી