________________
૨૧૭
થકી એ મન તે
ચારે
તથા કાલથકી મથુન તે દિવસ તથા રાત્રિ,
ભાવથકી મૈથુન તે રાગથી તથા શ્રેષથી એ ચારે સર્વથા સેવવા નહિ. '
૩૨૪-પાંચમાં વ્રત ઉપર ચાર નિક્ષેપ ઉતારે છે – પ્રથમ અપરિગ્રહી એવું નામ, તે નામઅપરિગ્રહી,
બીજું અપરિગ્રહી એવા અક્ષર લખીને સ્થાપવા, અથવા અપરિગ્રહીરૂપ મૂર્તિ સ્થાપવી, તે સ્થાપના અપરિગ્રહી,
ત્રીજે દ્રવ્યથકી અપરિગ્રહી તે વ્યવહાર નયને મતે અતીત, વૈરાગી, સંન્યાસી, મિથ્યાદષ્ટિ લિંગી પ્રમુખ બાલજીવ જાણવા,
ચેથે ભાવઅપરિગ્રહી તે વ્યવહારનયને મતે સેનું ચાંદિ આદિ સાત ધાતુ માંહેલી એકે ધાતુ માત્ર રજુસૂત્રનયને મતે મન, વચન અને કાયાએ કરી પાસે રાખતા નથી, રખાવતા નથી, તે જીવ, યથાપ્રવૃત્તિ કરશે કરી પહેલે ગુણઠાણે ભાવ અપરિગ્રહી જાણવા.
૩૨૫–નિક્ષેપ કહે છે – એક અપરિગ્રહી એવું નામ, તે નામ અપરિગ્રહી,
બીજે અપરિગ્રહી એવા અક્ષર લખીને સ્થાપવા અથવા અપરિગ્રહરૂપ મૂર્તિ સ્થાપવી, તે સ્થાપના અપરિગ્રહી જાણ.