________________
૧૧૫
એ રીતે ચાર પ્રકારના અદ્યત્તના પરમાથ જાણવા. ૩૨૧—ચેાથા મહાવ્રત ઉપર ચાર નિક્ષેપા ઉતારે છે :પ્રથમ સુશીલ એવું નામ, તે નામસુશીલ.
ખીજું સુશીલ એવા અક્ષર લખીને સ્થાપવા અથવા સુશીલરૂપ મૂતિ સ્થાપવી તે સ્થાપના સુશીલ.
ત્રીજું વ્યવહારનયને મતે ઉપરથકી વ્રતના ઉચ્ચાર કરે, અથવા લેાકલાજથી કુલમર્યાદાએ યશઃકીર્તિ રૂપ શેાભાને અર્થ અથવા પરવશપણે રાજાદિકના ભયથકી શીયલ પાળે, પશુ અંતરંગ પરિણામની આતુરતારૂપ ચપલતા મટી નથી. તે વ્યવહારનયને મતે દ્રવ્ય થકી સુશીલ જાણવું.
તથા
જીસૂત્રનયને મતે મન, વચન અને કાયાએ કરી નવવાડે અઢાર ભેદ સહિત જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે -શીયલ પાળે, તે ભાવ સુશીલ છે.
૩૨૨—વળી પ્રકારાંતરે સુશીલ ઉપર ચાર નિક્ષેપા કહે છેઃ—
એક સુશીલ એવું નામ, તે નામસુશીલ.
તથા સુશીલ એવા અક્ષર લખીને સ્થાપવા, અથવા મૂર્તિ સ્થાપવી, તે સ્થાપના સુશીલ,
તથા ઋનુસૂત્રનયને મતે મન, વચન અને કાયાએ કરી પાંચ ઈંદ્રિયાના ત્રેવીશ વિષય સેવે નહિ, સેવરાવે નહિ,