________________
૨૧
હશે નહિ, હણાવે નહિ, હણતાને અનુમોદે નહિ, તે સવદયા, તથા પિતાને આત્મા કમરૂપ આવરણથી વિટાણે થકો જન્મ-મરણના દુઃખ ભેગવે છે, તેને સ્વહિંસા કહીયે, તે માટે તે પિતાના જીવને કર્મ રૂપ આવરણથકી મૂકાવવા નિમિત્ત સાધ્ય રોકખું રાખી ત્રસૂત્ર તથા વ્યવહારનયના મતે જે રીતે આગળ દ્રવ્યદયારૂપ આચરણ કહ્યું, તે રીતે કરતાં થકા સર્વે લેખે જાણવી. એ ચેાથી ભાવદયા.
૩૧૬-બીજા વ્રત ઉપર નિક્ષેપ ઉતારે છે –
પ્રથમ અમૃષાવાદ એવું નામ, તે નામઅમૃષાવાદ જાણ.
બીજે જે અમૃષા એવા અક્ષર લખીને સ્થાપવા, તે સ્થાપનાઅમૃષાવાદ જાણુ.
ત્રીજે વ્યવહારનયને મતે શાબ્દિક મર્યાદા નિરપેક્ષ સ્વદશની-અન્યદર્શની મિાદષ્ટિ જીવને સહેજે સત્યવચન બલવારૂપ ઢાલ પડી ગયેલ છે, તે વ્યવહારનયને મતે દ્રવ્ય અમૃષાવાદ જાણે.
જે મતે મન, વચન અને કાયાએ કરી એકચિત્તે વ્યવહારનયને મતે આજ્ઞાનિરપેક્ષ સત્યવચન બેલે છે, તે જીવ યથાપ્રવૃત્તિકરણરૂપ પહેલે ગુણઠાણે જાણવા, તે ભાવથકી અમૃષાવાદ જાણ.
૩૧૭– અમૃષાવાદ એવું નામ તે નામ અમૃષાવાદ, તથા અમૃષાવાદ એવા અક્ષર લખીને સ્થાપવા, તે સ્થાપના