________________
૧૯૫
વ્યવહારનચે કરી પુટ્ટુગલના સ્કંધ સર્વ સાદિ સાંત ભાંગે
જાણવા,
તથા ભાવથકી વણ, ગંધ, રસ, સ્પર્શી સહિત છે, એ રીતે જીવ–અજીવરૂપ ષડ્-દ્રવ્યના સ્વરૂપમાં ચાલ’ગી જાણવી.
તત્ત્વ માંહેલા
એટલે એ ષડૂદ્રવ્યના સ્વરૂપમાં નવ જીવ અને અજીવ, એ એ તત્ત્વનું સ્વરૂપ કહેવાણું. હવે શેષ પુણ્યાદિક સાત તત્ત્વનું સ્વરૂપ કહે છે.
૨૬૬ થી ૨૬૯ પુણ્યતત્ત્વ—
દ્રવ્યથકી ખેતાલીશ ભેદે કહીએ.
તથા ક્ષેત્રથકી પુણ્યતત્ત્વ લેાકવ્યાપી જાણવું.
તથા કાળથકી પુણ્યતત્ત્વ અલભ્ય જીવ આશ્રી સંતતિભાવે અનાદિ અનત ભાંગે જાણવું, અને ભવ્યજીવ આશ્રયી અનાદિ સાંત ભાંગે જાણવું.
તથા ભાવથકી પુણ્યતત્ત્વને ઉપાર્જન કરવાના નવ
પ્રકાર જાણવા.
૨૭૦ થી ૨૦૩ પાપતત્ર
દ્રવ્યથકી ખ્યાશી લેકે કહીએ,
તથા ક્ષેત્રથકી પાપતત્ત્વ તાકવ્યાપી જાણવું.
CÉGE