________________
૧૭૮ જે ભાવકર્મરૂપ રાગ-દ્વેષ–અજ્ઞાન તેની ચીકાશે દ્રવ્ય કમરૂપ જ્ઞાનાવરણાદિ આઠ કર્મ નિપજ્યા તેને મૂકે, શરીર ઇંદ્રિયને પરિવાર એટલે શરીર અને ઈદ્રિય ઉપરથી મૂછ મૂકી અને શુભાશુભ વિકારરૂપ જે કર્મ, તેને પર જાણીને છો, તે નિશ્ચય પરિગ્રહને ત્યાગ કહીયે,
એટલે આ ભવસંબંધી અને પરભવસંબંધી શરીરાદિ પરવસ્તુની મૂચ્છ છેડી તે જ નિશ્ચય પરિગ્રહ છે, એમ જાણવું.
એ રીતે નિશ્ચય-વ્યવહારથકી પાંચ મહાવ્રતનું સ્વરૂપ સંક્ષેપમાત્ર જાણવું.
એ રીતે પાંચ મહાવ્રત પાળે પણ જ્ઞાનીની નિશ્રાએ ગુરૂગમથી જ્ઞાનદષ્ટિથી પાંચ મહાવ્રત પાળે, માટે જ્ઞાનનું જાણપણું કરવા સારૂ જીવનું સ્વરૂપ ચૌભંગીયે કરી ઓળખાવે છે,
એટલે એક જીવ હિંસા કરતા નથી. પણ હિંસાના ફળ ભેગવે છે,
અને બીજો જીવ હિંસા કરે છે પણ હિંસાના ફળ. ભેગવતા નથી,
તથા ત્રીજે જીવ હિંસા કરે છે અને હિંસાનાં ફળ પણ ભેગવે છે,
એ જીવ હિંસા કરતા નથી, અને હિંસાના ફળ પણ ભેગવતા નથી,
એવી રીતે એ ચાર પ્રકારના જીવ ઓળખવા જોઈએ.