________________
- ૧૭૭ જે પુરૂષ પરસાને ચરિહાર કરે, તેને વ્યવહાર થકી મિથુનવિરમણ વ્રત કહીયે, એટલે સાધુને સર્વથા સ્ત્રીને ત્યાગ છે, તથા ગૃહસ્થને હાથે પરણેલી સ્ત્રી મળી છે, અને પરસ્ત્રીના પચ્ચક્ખાણ છે, તે સર્વે વ્યવહાર મૈથુન વિરમણવ્રત જાણવું.
૨૩૧ હવે નિશ્ચય મિથુન-વિરમણવ્રત કહે છે.
જે જીવ, અંતરંગ વિષય અભિલાષને ત્યાગ અને મનની તૃષ્ણા ત્યાગ કરી પિતાની આત્મ પરિણતિને વિષે રમણ કરે છે, પણ પરપરિણતિમાંહે સિતે નથી, પિતાના ગુણનું ચિંતન કરે છે, પણ પરનું ચિંતન કરતે નથી, એટલે પોતાના સ્વભાવરૂપ ઘર મૂકી વિભાવરૂપ પરઘરમાં પસી કુશીલીયે થતું નથી, તે જીવ નિશ્ચય મૈથુન થકી વિરમે છે. - ૨૩૨ હવે વ્યવહાર થકી પરિગ્રહ વ્રતનું સ્વરૂપ
જે ધન, ધાન્ય, દાસ, દાસી, ચતુષ્પદ, ઘર, ધરતી, વસ્ત્ર, આભરણાદિકને ત્યાગ, તે વ્યવહારથકી પરિગ્રહ ત્યાગવત જાણવું.
એટલે સાધુને સર્વથા પરિગ્રહને ત્યાગ છે, અને હું ગૃહસ્થને ઈચ્છા પરિમાણ પરિગ્રહ છે, તે ખાસ જરૂર હાય, એટલે પરિગ્રહ એક સખે, અને ઉપરાંત પરિ. ગ્રહની નિવૃત્તિ કરે, તે વ્યવહારથકી પાંચમું વ્રત કહીયે.
૨૩૩ હવે નિશ્ચયથકી પરિગ્રહ વિરમણ વ્રતનું વરૂપ કહે છે –