________________
૧૭ એક તે કર્તા જીવ પોતે, બીજું અશુભ પાપ, ત્રીજુ પાપના દળીયા તે અજીવ, ચૈથું એ આશ્રવરૂપ જાણવા તે આશ્રય, પાંચમું એ દળીચે જીવ બંધાય છે, તે બંધતત્વ જાણવું.
૧૭૫ શિષ્ય –એ નવ તત્ત્વમાંથી શુભ પ્રકારે કર્તારૂપમાં કેટલા તત્વ પામીયે?
ગુરૂ- જુસવનયને મને પહેલે ગુણઠાણે શુભ પ્રકારે કર્તારૂપમાં પાંચ તત્વ જાણવા.
જેમ કે ઈજીવ શુભ કરણ કરે છે, અને તેના અંતરંગથી પુણયના ફળરૂપ ઇંદ્રિય સુખની વાંછાએ પરિણામ વતે છે, તેને શુભ પ્રકારે કર્તા કહીયે.
તિહાં કર્તા જીવ તત્વ, અને બીજું શુભ પુણ્ય, ત્રીજું પુણ્યના દળીયા તે અજીવ, ચોથું એ આશ્રવ રૂપ છે અને પાંચમું તેનાથી જીવ અંધાય છે, તે બંધ તત્વ જાણવું.
૧૭૬ શિષ્ય –એ નવ તત્ત્વમાંથી શુદ્ધ પ્રકારે કર્તા રૂપમાં કેટલા તત્ત્વ પામીયે?
નવ તત્ત્વમાંથી શુદ્ધ પ્રકારે કર્તા રૂપમાં આઠ તથા નવ તત્ત્વ પામીયે.
જે કારણે શબ્દ-સમભિરૂઢ નયને મને સમકિત ભાવે ચેથા ગુણઠાણાથી માંડીને યાવત્ અગીયારમા–બારમા ગુણઠાણ લગે છદ્મસ્થ અવસ્થાએ શુદ્ધ પ્રકારે કર્તારૂપ કહીયે, તેમાં આગળ કહ્યા તે રીતે આઠ તત્વ પામીએ.