________________
૧૩૪
પણ વ્યવહારનયને મતે તે એક જીવને પણ ધમ પમાડી દુખ થકી મૂકાવીને સુખિયે કર્યો નથી, તથાપિ પર દયારૂપ ભાવથકી જિનનામ કમ ઉપાર્યું, એ પરમાર્થ છે.
એટલે જીવનયને મતે જીવ શુભ પ્રકારે કર્મને કર્તા તેને એ પરમાર્થ જાણો.
વળી રજુસુવનયને મતે અંતરંગ અશુભ ભાવના ચિકાશરૂપ પરિણામ તે થકી જીવ જે છે, તે પાપરૂપ ફળને ઉપાર્જે, જેમ કાલક સૂરિયો ખાટકી તે રાજગૃહી નગરી મધ્યે દિન પ્રત્યે પાંચસો પાડા માતે હતો, તે સારુ તેને શ્રેણિક રાજાએ કૂવામાં ટાંગે અને પાડા મૂકાવ્યા.
એટલે વ્યવહારનયને મતે તે ખાટકી હિંસા નથી કરતે, પણ ત્રાસવનયને મતે અંતરંગ પાડા મારવાના ભાવરૂપ પરિણામની ચિકાશ વર્તે છે. તેથી શ્રી વિરપ્રભુએ કહ્યું કે હજી પાડા મારે છે અને પાપરૂપ દળીયા ઉપજે છે,
એટલે વ્યવહારનયને તે પાડા નથી મારતે, પરંતુ રજુ ત્રનયને મતે અંતરંગ હિંસારૂપ ભાવની ચિકાશ વતે છે, માટે હજી પાડા મારે છે, એમ કહ્યું.
મતલબ કે ચિકાશે પાપના દળીયા લાગે છે, એમ ત્ર જીવનયને મતે જીવ અશુભ પ્રકારે કર્તા તેનું સ્વરૂપ કહ્યું.