________________
૧૨૭
કળા-વિકળા, ડહાપણુ-ચતુરાઈ, હાવ-ભાવ, નાટક-કૌતુક, પોતાના શરીરની કાંતિ, બળ-જુવાની, મદ–અંહકાર, એ માદિ દેહ અનેક પ્રકારે પિતાની શોભા દેખી તેના ઉપર એકાગ્રચિત્ત રીઝ માને મનમાં એમ જાણે જે સંસારમાં સુખ એક હું જ ભેગવું છું, એ રીતે પિતાના સ્વરૂપથકી જે બાહ્યભાવે છે, તેને આદરી તેના સુખ વિલસે તેને બહિરાત્મા કહીયે, તેમાં આગળ મિથ્યાત્વ ગુણઠાણે કહા તે રીતે છ તત્વ પામીયે.
૧૫૫ શિષ્ય –એ નવ તત્વોમાંથી અંતરાત્મામાં કેટલા તત્વ પામીયે?
ગુરૂ – દેહા પુદગલભાવ રાચે નહિ, તાર્થે રહે ઉદાસ સેહી અંતર આતમા, પરમાનંદ પ્રકાશ / ૧ / પુદગલ ખલ સંગીપરે, સેવે અવસર દેખા તનુ શકિત ક્યું લાકડી, જ્ઞાન ભેદ પદ લેખ રા બહિરાતમ તજ આતમા, અંતર આતમરૂપા પરમાતમને ધ્યાવતા, પ્રગટે સિદ્ધસ્વરૂપ ૩ો
એટલે કે બાહો સંપદા થકી જેને વિરક્તભાવ વતે છે અને પિતાના આત્મ-સ્વવમાં રક્તભાવ વતે છે, તથા પિતાના સહજ સમાધિપદને વિરહે દુઃખે કરી અસમર્થ થકે ઝૂરે છે. એ જીવ ચેથા ગુણઠાણાથી માંડીને બારમા ગુણઠાણ લગે અંતરાત્મા કહીયે.